પ્રિય ઉમેદવારો,
જુનિયર ક્લાર્ક-૨ (Open) સામાન્યની મુખ્ય પરીક્ષાની
પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે.
ઉમેદવારો પ્રશ્નોના જવાબ અંગે કોઈ વાંધો અથવા સૂચન હોય
તો PDFમાં આપેલ સૂચનાઓ અનુસાર રજૂ કરી શકે છે.
પરીક્ષા સંબંધિત પ્રોવિઝનલ આન્સર કી અને સંપૂર્ણ માહિતી
માટે નીચે આપેલ PDF જુઓ.